સોમનાથ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર
ગીર સોમનાથ 9 એપ્રિલ (હિ.સ.) સોમનાથ -પ્રભાસ પાટણના પોલીસ સ્ટેશનનો આજ રોજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે વણારકા એ ચાર્જ સંભાળ્યો. 2021 ની બેચના તેઓ ગાંધીનગર જીલ્લા ખાતે પ્રોબેશનલ નિમાયા બાદ ગીર -સોમનાથ અને કોડીનાર ખાતે યશસ્વી ફરજો બજાવી હતી. અન
સોમનાથ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન નો ચાર્જ


ગીર સોમનાથ 9 એપ્રિલ (હિ.સ.) સોમનાથ -પ્રભાસ પાટણના પોલીસ સ્ટેશનનો આજ રોજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે વણારકા એ ચાર્જ સંભાળ્યો.

2021 ની બેચના તેઓ ગાંધીનગર જીલ્લા ખાતે પ્રોબેશનલ નિમાયા બાદ ગીર -સોમનાથ અને કોડીનાર ખાતે યશસ્વી ફરજો બજાવી હતી. અનડિટેકટ ફેટલ એક્સીડન્ટની ડેડબોડીની તથા આરોપીની ઓળખ મેળવી સફળતાપૂર્વક કેસ ઉકેલ્યો. સોમનાથ મહાદેવના દર્શન કરી તથા સ્ટાફ અને શહેર વિશે જાણકારી મેળવી કાર્ય આરંભ કર્યો. સૌએ તેમને આવકાર આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande