પાટણ જીલ્લાના સિધ્ધપુર પો.સ્ટે.ના અપહરણ ગુન્હાનાના આરોપી તથા ભોગ બનનાર સગીરને શોધી કાઢતી સોમનાથ પોલીસ
સોમનાથ,6 મે (હિ.સ.) સોમનાથ પોલીસ એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા, લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જે
પાટણ જીલ્લાના સિધ્ધપુર પો.સ્ટે.ના અપહરણ ગુન્હાનાના આરોપી તથા ભોગ બનનાર સગીરને શોધી કાઢતી સોમનાથ પોલીસ


સોમનાથ,6 મે (હિ.સ.)

સોમનાથ પોલીસ એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા, લાલશાહી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય,

પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. એ.બી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ હિતેશ વાળા તથા પો.કોન્સ. રોહિત ઝાલા તથા પો.કોન્સ. કરણસિંહ ચૌહાણ નાઓના હયુમન સોર્સીસથી મળેલ બાતમી આધારે સિધ્ધપુરના બી.એન.એસ.- ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), મુજબના ગુન્હાના કામે સગીરવયની કીશોરીને ભગાડી નાસી જનાર આરોપીને પ્રભાસ પાટણ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડેલ નાસતો ફરતો આરોપી સુરેશ દશરથજી અશરાજી ઠાકોર રહે. દેથળી ઇન્દીરાપુર.તા,સિધ્ધપુર જી.પાટણ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande