કણઝા ગામે જન કલ્યાણ શિબિરમાં ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક લોકો મેળવીયો
જુનાગઢ,20 જૂન (હિ.સ.) જુનાગઢ વંથલી તાલુકાના કણઝા ગામે જન કલ્યાણ શિબિરમાં ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો હતોવંથલી તાલુકાના કણઝા ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, PMJA
કણઝા ગામે જન કલ્યાણ શિબિરમાં


જુનાગઢ,20 જૂન (હિ.સ.) જુનાગઢ વંથલી તાલુકાના કણઝા ગામે જન કલ્યાણ શિબિરમાં ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો

હતોવંથલી તાલુકાના કણઝા ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, PMJAY યોજના, વિકસિત ભારત-જી રામ જી યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તેમજ આધારકાર્ડમાં સુધારા બાબત, તેમજ સરકારની વિવિધ યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

જે દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત ઉપપ્રમુખ સરપંચઆજુ-બાજુના ગામોના આગેવાનઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તલાટી મંત્રીઓ, તેમજ તાલુકા પંચાયત, IRD સ્ટાફ તેમજ અલગ અલગ વિભાગના કર્મચારી ઉપસ્થિત રહયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande