આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિતે ગોધરા ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો સહભાગી થયા
ગોધરા, 21 જૂન (હિ.સ.) આજે ''આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'' નિમિતે ગોધરા ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.જેમા સાંસદ રાજપાલ સિંહ જાદવ, રાજ્યસભા ના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર, ભ
આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિતે ગોધરા ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થયા

ગોધરા, 21 જૂન (હિ.સ.) આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિતે ગોધરા ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.જેમા સાંસદ રાજપાલ સિંહ જાદવ, રાજ્યસભા ના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર, ભાજપ પંચમહાલ ના પ્રમુખ મયંકભાઇ દેસાઈ સહીત અનેક આગેવાન અને વહીવટી તંત્ર ના અધિકારી ઓ જોડાયા હતા.

યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને આત્માને સંતુલિત કરવાનું વિજ્ઞાન છે. આજના ભાગદોડ ભરેલા જીવનમાં તણાવમુક્ત રહેવા અને સકારાત્મક ઊર્જા મેળવવા માટે યોગ અનિવાર્ય છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના પ્રયાસોથી યોગ આજે વૈશ્વિક જનઆંદોલન બન્યો છે. યોગ માત્ર વ્યાયામ નહીં, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવનનો માર્ગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ

 rajesh pande