સાંદીપનિ વિદ્યાનિકેતનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદરના સાંદીપનિવિદ્યાનિકેતનમાં 15મા ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહનુંભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયસંત પૂજ્ય ભાઈ રમેશ ઓઝાની પ્રેરણાથીયોજાયેલા સમારોહમાં શિક્ષણ ક્ષેત્રેવિશિષ્ટ યોગદાનઆપનાર પાંચ મહાનુભાવો તથા ગુજરા
સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


સાંદીપનિ વિદ્યાનિકે તનમાં 15મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) પોરબંદરના સાંદીપનિવિદ્યાનિકેતનમાં 15મા ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહનુંભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયસંત પૂજ્ય ભાઈ રમેશ ઓઝાની પ્રેરણાથીયોજાયેલા સમારોહમાં શિક્ષણ ક્ષેત્રેવિશિષ્ટ યોગદાનઆપનાર પાંચ મહાનુભાવો તથા ગુજરાતના તમામ 35 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા એક-એક શિક્ષકનુંસાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાંઆવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અનેવૈદિક સૂક્તોના પાઠથી થઈ હતી. ત્યારબાદ લાઇફટાઇમ એચીવમેન્ટ, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ, ઉત્તમ વિદ્યામંદિરઅને શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન સહિતનાવિવિધ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. પદ્મડો. રતિલાલ બોરીસાગર સહિત પાંચ મહાનુભાવોનેવિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય ભાઈ રમેશઓઝાએપોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલઇન્ટેલિજન્સના જમાનામાં બાળક ઘણું બધું જાતેશીખી જશે, પરંતુ શું શીખવું અને શીખેલી બાબતોનોસદુપયોગ કેવી રીતે કરવો તે સમજાવવાનું કાર્ય ગુરુનુંજ રહેશે. માહિતી AI આપી શકે, પરંતુ ચારિત્ર્યનુંનિર્માણ માત્ર ગુરુ જ કરી શકે.”તેમણે વધુમાં જણાવ્યુંહતું કે બદલાતા સમય અને ટેક્નોલોજીના યુગમાં પણશિક્ષકનું સ્થાન ક્યારેય ઓછું થવાનું નથી. શિક્ષક માત્રજ્ઞાન આપતો નથી, પરંતુ જીવનને દિશા અને મૂલ્યોપણ આપે છે.

આ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાએ વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓપાઠવી હતી. કાર્યક્રમના અંતે એવોર્ડ ચયન સમિતિનાસભ્ય અરજણ કાનગડે આભારવિધિ વ્યક્તકરી હતી. સમારોહમાં શિક્ષણવિદો, ટ્રસ્ટીઓ, અધિકારીઓ, મહેમાનો અને મોટી સંખ્યામાં શિક્ષકોઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande