ગોસાબાર ખાતે ચોરીનારૂ. 1 લાખ માલિકને પરત
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) નવીબંદર મરીન પોલીસે ઘરફોડ ચોરીનાગુનામાં ગયેલી રૂ. 1 લાખની રોકડ રકમરિકવર કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ ફરિયાદીને પરત સોંપીnસરાહનીય કામગીરી કરી છે.ગોસાબારા વિસ્તારમાં રહેતા ગફુર હુસેનભાઈ ઢીમરના રહેણાંક મકા
ગોસાબાર ખાતે ચોરીનારૂ. 1 લાખ માલિકને પરત


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) નવીબંદર મરીન પોલીસે ઘરફોડ ચોરીનાગુનામાં ગયેલી રૂ. 1 લાખની રોકડ રકમરિકવર કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મૂળ ફરિયાદીને પરત સોંપીnસરાહનીય કામગીરી કરી છે.ગોસાબારા વિસ્તારમાં રહેતા ગફુર હુસેનભાઈ ઢીમરના રહેણાંક મકાનમાંથી 22 જૂન, 2026ના રોજરૂ. 1 લાખની રોકડ ચોરી થઈ હતી.

ગુનો નોંધાયા બાદ નવીબંદર મરીન પોલીસેતપાસ શરૂ કરી હતી.પોલીસ ઇન્સ્પેક્ટરએસ.આર. ચૌધરીના નેતૃત્વમાં પોલીસટીમે હ્યુમન સોર્સ અને ડોગ સ્ક્વોડનીમદદથી ગુનાનો ભેદ ઉકેલી કાયદાનાસંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરનેવાલીની હાજરીમાં હસ્તગત કર્યો હતો.તેની પાસેથી ચોરીમાં ગયેલી રૂ. 1 લાખનીસંપૂર્ણ રોકડ રિકવર કરવામાં આવી હતી.બાદમાં આ રકમ મૂળ ફરિયાદીને પરતસોંપવામાં આવી હતી.

આ કામગીરીમાંપીઆઈ એસ.આર. ચૌધરી, એએસઆઈ પ્રવિણ ભુવા, એએસઆઈ દેવા ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ અશોક બાલાસ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande