ગીર સોમનાથ રોનક દવાખાના ખાતે આધાર કાર્ડ સુધારા માટે યોજાયો કેમ્પ
ગીર સોમનાથ, 09 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રોનક દવાખાના ખાતે આધાર કાર્ડ સુધારા વધારા નો રોનક હોસ્પિટલના સંચાલક અને સેવાભાવી હાજી રિયાજ દ્વારા કેમ્પ રાખવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો. વેરાવળ રોનક હોસ્પિટલના
રોનક દવાખાના ખાતે આધાર કાર્ડ સુધારા વધારા નો  રોનક હોસ્પિટલના સંચાલક અને સેવાભાવી હાજી રિયાજ દ્વારા કેમ્પ


ગીર સોમનાથ, 09 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રોનક દવાખાના ખાતે આધાર કાર્ડ સુધારા વધારા નો રોનક હોસ્પિટલના સંચાલક અને સેવાભાવી હાજી રિયાજ દ્વારા કેમ્પ રાખવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો.

વેરાવળ રોનક હોસ્પિટલના સંચાલક અને સેવાભાવી હાજી રિયાઝ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આધાર કાર્ડ સુધારા વધારા માટે મુસ્લિમ કોલોની માંથી રિક્ષા ભાડુ ખર્ચો કરીને ગામમાં આવતા હોવાથી મધ્યમ વર્ગના લોકોના પૈસા અને સમય બચ્ચે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતો.

આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો. કેમ્પમાં પોસ્ટ ઓફિસના અભિષેક વાઢેર, મોહમ્મદભાઈ બલોચએ પોતાનો અમૂલ્ય સમય આપી સેવાઓ આપેલ હતી આ કેમ્પ ને સફળ બનાવવા રઉફભાઈ સખિયાણી, અનવરભાઈ જન્નતએ ભારે જહેમત લઈ કેમ્પને સફળ બનાવેલ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande