વેરાવળ: ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરી સ્થળાંતરિત
ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ: ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરી સ્થળાંતરિત કરાઈ ૮૦ ફૂટ રોડની બાજુમાં “અંકુર એપાર્ટમેન્ટ”ના પ્રથમ માળે કાર્યરત થઈ કચેર કાર્યપાલક ઈજનેર, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ, વેરાવળ હસ્તકની નાયબ કાર્યપાલક ઈજનેરશ્
વેરાવળ: ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરી સ્થળાંતરિત


ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ

વેરાવળ: ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરી સ્થળાંતરિત કરાઈ

૮૦ ફૂટ રોડની બાજુમાં “અંકુર એપાર્ટમેન્ટ”ના પ્રથમ માળે કાર્યરત થઈ કચેર

કાર્યપાલક ઈજનેર, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ, વેરાવળ હસ્તકની નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ક્ષાર અંકુશ પેટા વિભાગ, વેરાવળની કચેરી નવા સરનામે કાર્યરત થઈ છે.

કાર્યપાલક ઈજનેર, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ, વેરાવળ હસ્તકની નાયબ કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ પેટા વિભાગ, વેરાવળની કચેરી રુદ્રાક્ષ સ્ક્વેર, દુકાન નંબર બી/૩૦૭, બંદર રોડ, લાઈબ્રેરી સામે, ટાવર ચોકની બાજુમાં, વેરાવળ ખાતે કાર્યરત હતી.

આ કચેરી હવે “અંકુર એપાર્ટમેન્ટ”, પ્રથમ માળ, તુલસી ડાયનિંગ હોલની સામે, ૮૦ ફૂટ રોડની બાજુમાં, મહિલા કોલેજ રોડ, વેરાવળ ખાતે કાર્યરત થઈ છે. પત્રવ્યવહાર અને કચેરીના કામકાજ અર્થે ફોન નંબર ૦૨૮૭૬-૨૯૬૨૫૦ ઉપર સંપર્ક સાધવા ક્ષાર અંકુશ પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઈજનેરની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande