પોરબંદરમાં મંત્રી મોઢવાડિયાના હસ્તે સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રાંરભ.
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના રાણા-કંડોરણા ગામે આજે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સ્વચ્છતા હી સેવા 2026 નો પ્રારંભ કરાયો આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનન
પોરબંદરમાં  મંત્રી મોઢવાડિયાના હસ્તે  સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રાંરભ.


પોરબંદરમાં  મંત્રી મોઢવાડિયાના હસ્તે  સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રાંરભ.


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના રાણા-કંડોરણા ગામે આજે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સ્વચ્છતા હી સેવા 2026 નો પ્રારંભ કરાયો આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો. શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તા.17 ઓક્ટોબર સુધી રોજ સ્વચ્છતા અંગેની જુદી જુદી થીમ ઉપર પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે જન્મદિવસ નિમિતે દેશભરમાં લોકો પોતાના ઘરે સાંજે દીવો પ્રગટાવીને સારા સ્વાસ્થ્ય દેશ સેવા અને દેશની એકતા માટે આર્શીવાદ આપવાનો અવસર છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રેખાબા સરવૈયા, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande