ગૌ તસ્કરી માં વપરાયેલ લક્ઝરિયસ કાર ને ઝડપી પાડવા માં પોલીસ ને મળી સફળતા, આરોપી પકડવા નો બાકી
ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.) ગોધરા અને હાલોલ માંથી મળસ્કે નંબર પ્લેટ વિનાની લક્ઝુરિયસ ગાડીમાં ગૌ તસ્કરી કરવાનો મામલા માં જે ગાડી ગાય ને ચોરવા માં વપરાઈ હતી એ ઝડપી પાડવા માં સફળતા મળી છે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેજાબાઝોએ ગૌ તસ્કરી માં ઉપયો
ગૌ તસ્કરી માં વપરાયેલ લક્ઝરિયસ કાર ને ઝડપી પાડવા માં પોલીસ ને મળી સફળતા, આરોપી પકડવા નો બાકી-૩


ગૌ તસ્કરી માં વપરાયેલ લક્ઝરિયસ કાર ને ઝડપી પાડવા માં પોલીસ ને મળી સફળતા, આરોપી પકડવા નો બાકી -૨


ગૌ તસ્કરી માં વપરાયેલ લક્ઝરિયસ કાર ને ઝડપી પાડવા માં પોલીસ ને મળી સફળતા, આરોપી પકડવા નો બાકી-૧


ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.)

ગોધરા અને હાલોલ માંથી મળસ્કે નંબર પ્લેટ વિનાની લક્ઝુરિયસ ગાડીમાં ગૌ તસ્કરી કરવાનો મામલા માં જે ગાડી ગાય ને ચોરવા માં વપરાઈ હતી એ ઝડપી પાડવા માં સફળતા મળી છે

પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેજાબાઝોએ ગૌ તસ્કરી માં ઉપયોગ લીધેલી ગાડી શોધવામાં સફળતા મેળવી

પંચમહાલ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોધરા નજીક છુપાવવામાં આવેલી એસયુવી ગાડી પોલીસે કબ્જે લઇ લીધી છે, અને પોલીસ દ્વારા ગાડી સંતાડવામાં મદદરૂપ થનાર ગોધરાના એક આરોપીની ધરપકડ કરી લેવા માં આવી છે ત્યારે ગૌ તસ્કરી કરી સ્થાનિકોને ધમકી આપનાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande