હોકી ઈન્ડિયા લીગ 2024-25: મહિલા વર્ગમાં ખેલાડીઓની હરાજી પછી, આ તમામ આઠ ટીમોની સંપૂર્ણ યાદી….
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિં.s.) હોકી ઈન્ડિયા લીગ (એચઆઈએલ) ની પ્રથમ મહિલા હરાજી મંગળવારે, નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી. જેમાં વિવિધ દેશોના જુનિયર અને વરિષ્ઠ ખેલાડીઓ માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે, સખત બિડિંગ યુદ્ધ જોવા મળ્યું હતું.
પદકગ


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિં.s.) હોકી ઈન્ડિયા

લીગ (એચઆઈએલ) ની પ્રથમ મહિલા હરાજી મંગળવારે, નવી દિલ્હીમાં

પૂર્ણ થઈ હતી. જેમાં વિવિધ

દેશોના જુનિયર અને વરિષ્ઠ ખેલાડીઓ માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે, સખત બિડિંગ યુદ્ધ જોવા મળ્યું હતું.

2024-25 સીઝનમાં મહિલા

લીગમાં ચાર ટીમો, દિલ્હી એસજી પાઈપર્સ,ઓડીસાવોરીયર્સ,શ્રાચી આરડી બેંગાલ ટાઈગર્સ અને સુરમા હોકી ક્લબ (હરિયાણા) હશે.

હરાજી પછી લીગ આ પ્રકારે છે:

દિલ્હી એસજી પાઇપર્સ ડિફેન્ડર્સ: એમ્મા પુવરેજ (બેલ્જિયમ), જ્યોતિ સિંહ, સ્ટેફની ડી ગ્રુફ

(બેલ્જિયમ), ગિસેલ એની એન્સ્લે(ગ્રેટ

બ્રિટન), મીરી મેરોની

(ઓસ્ટ્રેલિયા), એલિઝાબેથ એન નીલ

(ગ્રેટ બ્રિટન).

મિડફિલ્ડર્સ: મનીષા ચૌહાણ, જાન ગેર્ડિયન ડી વોર્ડ (નેધરલેન્ડ), ખાદેમ શિલેમા

ચાનુ, મનીષા મનશ્રી.

ફોરવર્ડ: સુનાલિતા ટોપ્પો, સંગીતા કુમારી, નવનીત કૌર, દીપિકા, મુમતાઝ ખાન, ઈશિકા, ગીતા યાદવ, ચાર્લોટ વોટ્સન (ગ્રેટ બ્રિટન), પ્રીતિ દુબે, હિમાંશી શરદ

ગાવંડે. ગોલકીપર્સ: બિચુ દેવી ખારીબામ, એલોડી પિકાર્ડ (બેલ્જિયમ),બંસારી સોલંકી.

ઓડિશા વોરિયર્સ ડિફેન્ડર્સ: ઈશિકા ચૌધરી, ક્લેર કોલવિલ

(ઓસ્ટ્રેલિયા), જ્યોતિ છત્રી, અંજલિ બરવા, લિલી પૌલિન

સ્ટોફેલ્સમા (જર્મની).

મિડફિલ્ડર્સ: નેહા ગોયલ, યીબ્બી જેન્સન (નેડરલેન્ડ), કેટલિન જે નોબ્સ (ઓસ્ટ્રેલિયા), બલજીત કૌર, સોનિકા, વિક્ટોરિયા સોઝ

(આર્જેન્ટિના), નિશા, નંદિની. ફોરવર્ડ:

ફ્રીકે જ્યોર્જેટ મેરી (નેડરલેન્ડ), અન્નુ, રિતુજા દાદાસો પિસલ, સાક્ષી રાણા,કનિકા સિવાચ, મિશેલ ફિલેટ (નેધરલેન્ડ), સાધના.

ગોલકીપર્સ: જોસેલીન બાર્ટ્રામ (ઓસ્ટ્રેલિયા), માધુરી કિંડો, એન્ગીલ હર્ષ રાની

મિન્ઝ.

શ્રાચી રારહ બેંગાલ ટાઈગર્સ ડિફેન્ડર્સ: ઉદિતા, અપટન રોઈસિન (આયરલેંડ), એલેના નીલ (આયરલેન્ડ), મરિના લાલરામનઘાકી, મહિમા ચૌધરી.

મિડફિલ્ડર્સ: ઈવા રોમા મારિયા ડી ગોએડે (નેડરલેન્ડ), સારાહ હોકશો (આયરલેંડ), જ્યોતિ એડુલા, મુનમુની દાસ, બિનીમા ધન, હુડા ખાન, સુશીલા ચાનુ

પુખરમ્બમ, શિલ્પી ડબાસ.

ફોરવર્ડ: વંદના કટારિયા, લાલરેમસિયામી, બ્યુટી ડુંગ ડંગ, એમ્બ્રે બલેન્ગીન (બેલ્જિયમ), કેથરીન મુલાન (આયરલેંડ), લાલરીનપુઇ પચુઆવ, પ્રિયંકા વાનખેડે, વંદના પટેલ.

ગોલકીપર્સ: ગ્રેસ ઓ'હાનલોન (ન્યૂઝીલેન્ડ), જેનિફર રિઝો (યુએસએ), વિદ્યાશ્રી વી.

સુરમા હોકી ક્લબ-

ડિફેન્ડર્સ: નિક્કી પ્રધાન, જ્યોતિ, અક્ષતા અબાસો ઢેકાલે, પ્રીતિ, પેની સ્ક્વિબ (ઓસ્ટ્રેલિયા), અન્ના ટોમન (ગ્રેટ બ્રિટન).

મિડફિલ્ડર્સઃ સલીમા ટેટે, વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે, નાઇકે લોરેન્ઝ, મારિયા વર્શૂચર, હિના બાનો, જિમેના મારિયા

સેડ્રાસ (આર્જેન્ટિના), ઐશ્વર્યા રાજેશ

ચવ્હાણ, અજમિના કુજુર.

ફોરવર્ડઃ શર્મિલા દેવી, ચાર્લોટ એન્જેલબર્ટ (બેલ્જિયમ), શાર્લોટ

સ્ટેપનહોર્સ્ટ (જર્મની), દીપિકા સોરેંગ, સોનમ, ઉપાસના સિંહ, અમનપ્રીત કૌર.

ગોલકીપર્સઃ સવિતા પુનિયા, નિધિ, નતાલિયા સાલ્વાડોર (ચીલી).

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande