આર્જેન્ટિનાના પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ સૈન લોરેન્ઝોના મેનેજર તરીકે, મિગુએલ રુસો નિયુક્ત
બ્યુનસ આયર્સ,નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.) આર્જેન્ટિનાની પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ સૈન લોરેન્ઝોએ ગુરુવારે, મેનેજર તરીકે મિગુએલ રુસોની સાઈનિંગ પૂર્ણ કરી. તેમનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર 2025 સુધી રહેશે. રુસો લીઆંન્ડ્રો રોમાગ્નોલીનું
રુસો


બ્યુનસ આયર્સ,નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.)

આર્જેન્ટિનાની પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ સૈન લોરેન્ઝોએ ગુરુવારે, મેનેજર તરીકે મિગુએલ

રુસોની સાઈનિંગ પૂર્ણ કરી. તેમનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર 2025 સુધી રહેશે.

રુસો લીઆંન્ડ્રો રોમાગ્નોલીનું સ્થાન લે છે, જેમણે ગયા રવિવારે નબળા પરિણામો બાદ, પદ છોડ્યું હતું.

રુસો યુગ શરૂ થઈ

ગયો છે, બ્યુનસ આયર્સ

ક્લબે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું. ક્લબે 68 વર્ષીય રુસોના પ્રથમ તાલીમ સત્રના વિડિયો ફૂટેજ પણ, પોસ્ટ

કર્યા.

રુસો, જે 2008 અને 2009માં સાન

લોરેન્ઝોના મેનેજર પણ હતા.ઓગસ્ટમાં

રોઝારિયો સેન્ટ્રલ છોડ્યા ત્યારથી, બેરોજગાર હતા. તેના નવા કાર્યકાળની પ્રથમ મેચ

રવિવારે આર્જેન્ટિનાના, પ્રાઇમરા ડિવિઝનમાં બરાકાસ સેન્ટ્રલ સામે ઘરઆંગણે ટાઈ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande