વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા 23 અને 24 ઓક્ટોબરે, રશિયા જશે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં યોજાનારી આ કોન્ફરન્સ માટે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને આમ
બ્રિકસ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ

સમિટમાં ભાગ લેવા 23 અને 24 ઓક્ટોબરે, રશિયા

જશે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં યોજાનારી આ કોન્ફરન્સ માટે, રાષ્ટ્રપતિ

વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમાન વૈશ્વિક

વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવાની થીમ પર આયોજિત, આ સમિટ, મુલાકાત દરમિયાન, વડાપ્રધાન તેમના

સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના, આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે

તેવી શક્યતા છે. નેતાઓને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરવાની તક પૂરી પાડશે.

ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરશે.”

”આ સમિટ, બ્રિક્સદ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિનું

મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની એક મૂલ્યવાન

તક પૂરી પાડશે.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande