દક્ષિણ ગુજરાતના 1337 ઔદ્યોગિક-વાણિજય સંસ્થાઓએ 2.51 લાખ શ્રમિકોને 290 કરોડના બોનસની ચુકવણી 
સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.) દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમો અને વાણિજય સંસ્થાઓમાં બોનસ ચુકવણી અધિનિયમ-1965 હેઠળ વર્ષ 2023-24માં કામદારોને .30 નવેમ્બર સુધીમાં બોનસ ચુકવવાની જોગવાઈ છે. આ વર્ષે પણ શ્રમયોગીઓને દિવાળીના તહેવારો પહેલા બોનસ ચુકવાય તે સંદર્ભે ન
દક્ષિણ ગુજરાતના 1337 ઔદ્યોગિક-વાણિજય સંસ્થાઓએ 2.51 લાખ શ્રમિકોને 290 કરોડના બોનસની ચુકવણી 


સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.) દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમો અને વાણિજય સંસ્થાઓમાં બોનસ ચુકવણી અધિનિયમ-1965 હેઠળ વર્ષ 2023-24માં કામદારોને .30 નવેમ્બર સુધીમાં બોનસ ચુકવવાની જોગવાઈ છે. આ વર્ષે પણ શ્રમયોગીઓને દિવાળીના તહેવારો પહેલા બોનસ ચુકવાય તે સંદર્ભે નાયબ શ્રમ આયુકતની કચેરી દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સુરત રીજીયન હેઠળના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં આવેલા 1337 ઔદ્યોગિક વાણિજય એકમોના કુલ 251170 શ્રમિકોને દિવાળી પહેલા રૂ.290 કરોડના બોનસની ચુકવણી કરવામાં આવી

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande