વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા
વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતી 31 ઓક્ટોમ્બરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના કર્મયોગીઓ દ્વારા ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જય
Karmayogis of Vadodara Regional Information Office took oath on the occasion of National Unity Day


વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતી 31 ઓક્ટોમ્બરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના કર્મયોગીઓ દ્વારા ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચેરીના તમામ કર્મયોગીઓએ ભારતની એકતા અખંડિતતા માટે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે કચેરીના સૌ અધિકારી કર્મયોગીઓ હાજર રહયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande