મા દુર્ગા પર બિભસ્ત પોસ્ટ મુકનાર સામે કાલોલ પોલીસ સ્ટેશન પર હિન્દુ સંગઠન ની રજુઆત
ગોધરા, 5 ઓક્ટોબર (હિ.સ.). નવરાત્રી માં જ માઁ દુર્ગા વિશે અતિ અભદ્ર ભાષા સોસીયલ મીડિયા માં પોસ્ટ વાયરલ થતા મોટો વિવાદ ઉભો થયો છે,હિત રક્ષક સમિતિ કાલોલ નામના વોટ્સએપ ગ્રુપ નો મેસેજ વાયરલ થતા વિવાદ થયો છે આ વોટ્સએપ મેસેજ માં ખૂબ અભદ્ર ભાષા માં માં દુર્ગ
મા દુર્ગા માટે બિભસ્ત પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનો નો વિરોધ -૪


મા દુર્ગા માટે બિભસ્ત પોસ્ટ મુકનાર સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનો નો વિરોધ -૩


ગોધરા, 5 ઓક્ટોબર (હિ.સ.). નવરાત્રી માં જ માઁ દુર્ગા વિશે અતિ અભદ્ર ભાષા સોસીયલ મીડિયા માં પોસ્ટ વાયરલ થતા મોટો વિવાદ ઉભો થયો છે,હિત રક્ષક સમિતિ કાલોલ નામના વોટ્સએપ ગ્રુપ નો મેસેજ વાયરલ થતા વિવાદ થયો છે આ વોટ્સએપ મેસેજ માં ખૂબ અભદ્ર ભાષા માં માં દુર્ગા વિશે ગ્રુપ માં મુકાઈ હતી વિવાદિત પોસ્ટ જે પોસ્ટ નો વોટ્સએપ મેસેજ વાયરલ થતા હિન્દૂ સંગઠનો એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાલોલ પોલીસ સ્ટેશને રાત્રી દરમ્યાન મોટી સંખ્યા માં ટોળા એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી હિન્દૂ સંગઠનો એ નોંધાવ્યો હતો વિરોધ અને અભદ્ર પોસ્ટ મુકનાર અને ગ્રુપ ના એડમીન સામે કડક માં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande