બોડેલીના મોટાકાંટવાથી લીંબાણી માર્ગ ઉપર ઝાડી ઝાંખરા જોખમરૂપ
છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) બોડેલીના મોટાકાંટવાથી લીંબાણી બામરોલી ચોકડી ઉપરથી લીંબાણી જવાના માર્ગ ઉપર ઝાડી ઝાંખરા ઊગી નીકળતાં વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ બન્યું છે. છાલિયા ડુંગર ચોકડીથી લીંબાણી માર્ગ સાંકડો છે ઉપરથી ઝાડી ઝાંખરાને લઇ વાહન ચાલ
ઝાડી


છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) બોડેલીના મોટાકાંટવાથી લીંબાણી બામરોલી ચોકડી ઉપરથી લીંબાણી જવાના માર્ગ ઉપર ઝાડી ઝાંખરા ઊગી નીકળતાં વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ બન્યું છે. છાલિયા ડુંગર ચોકડીથી લીંબાણી માર્ગ સાંકડો છે ઉપરથી ઝાડી ઝાંખરાને લઇ વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા માર્ગ પરની આ ઝાડીઓ સત્વરે દૂર કરાય એવી માંગ છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande