કેન્દ્રીય રમતગમત મંત્રીએ 'ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ' પહેલને, લીલી ઝંડી બતાવી
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે સવારે, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને લીલી ઝંડી આપી હતી. આ ઈવેન્ટમાં સેન્ટ્રલ રિઝર્વ
સાઇકલ


નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે સવારે, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ

ખાતે ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને લીલી ઝંડી આપી હતી.

આ ઈવેન્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના, પાંચસોથી વધુ રાઈડર્સ, સ્પોર્ટ્સ

ઓથોરિટી ઓફ ઈન્ડિયાના શિબિરાર્થીઓ અને આઈજી સ્ટેડિયમના યુવા જિમ્નાસ્ટ્સ, વરિષ્ઠ અધિકારીઓ

અને વિવિધ સાઈકલિંગ ક્લબોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય રાજધાની રવિવારે ફ્લેગ-ઓફ

સમારોહમાં પણ હાજર હતા.

જેમને ભૂતપૂર્વ ડબ્લ્યુડબ્લ્યુઈ

ચેમ્પિયન જિન્દર મહેલની ટેગ ટીમનો ભાગ બનવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજેતા ટેબલ ટેનિસ ખેલાડી મૌમા દાસે રવિવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નેશનલ

સેન્ટર ઓફ એક્સેલન્સ (એનસીઓઈ), કોલકાતા ખાતે સાયકલ કાર્યક્રમમાં લીલી ઝંડી

બતાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande