નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ, સોમવારે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેવી ચીફ સાથેની મીટિંગની તસવીરો શેર કરીને કહ્યું કે, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ,આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ