કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ
જમ્મુ, નવી દિલ્હી, 27મી જુલાઈ (હિ.સ.). દક્ષિણ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ આતંકવાદી પકડાયા કે માર્યા ગયા હોવાની કોઈ માહિતી નથી. અહેવાલ છે કે, આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષ
અથડામણ


જમ્મુ, નવી દિલ્હી, 27મી જુલાઈ (હિ.સ.). દક્ષિણ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ આતંકવાદી પકડાયા કે માર્યા ગયા હોવાની કોઈ માહિતી નથી.

અહેવાલ છે કે, આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કુમકડી પોસ્ટ પાસે આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળી હતી. આતંકવાદીઓએ સુરક્ષા દળોને જોતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી અથડામણ શરૂ થઈ. સમાચાર લખાય છે ત્યાં સુધી અથડામણ ચાલુ હતી. વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande