સિએટલમાં વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ પર, પ્રતિબંધ મૂકવામાં આવશે
વોશિંગ્ટન,નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકામાં સિએટલ સિટી કાઉન્સિલે મંગળવારે, બે નવા બિલ પાસ કર્યા છે. તેમનો હેતુ જાહેરમાં ડ્રગના ઉપયોગ, વેચાણ અને વેશ્યાવૃત્તિને રોકવાનો છે.પહેલાથી બિલમાં પ્રવીધાન છે કે, હવે ડ્રગ ડીલ
બીલ


વોશિંગ્ટન,નવી દિલ્હી,

18 સપ્ટેમ્બર (હિ.સ.) અમેરિકામાં સિએટલ સિટી કાઉન્સિલે મંગળવારે, બે નવા બિલ પાસ

કર્યા છે. તેમનો હેતુ જાહેરમાં ડ્રગના ઉપયોગ, વેચાણ અને વેશ્યાવૃત્તિને રોકવાનો છે.પહેલાથી બિલમાં

પ્રવીધાન છે કે, હવે ડ્રગ ડીલરોને સિએટલ શહેરના મુખ્ય ભાગમાં સ્ટે આઉટ ઓફ ડ્રગ

એરિયામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવશે.

સિએટલ ટાઈમ્સના એક સમાચાર અનુસાર, “ડ્રગ સંબંધિત બિલ

રજૂ કરવાનો પ્રસ્તાવ કાઉન્સિલ મેમ્બર બોબ કેટલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેની

રજૂઆત સિટી એટર્ની એન ડેવિસન દ્વારા કરવામાં આવી હતી. આ બિલ 8 થી 1 ના માર્જિનથી

પસાર થયું. કાઉન્સિલના સભ્ય ટેમી મોરાલેસે તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. બીજું

બિલ ઉત્તર સિએટલમાં અરોરા એવન્યુને લગતું છે. આ સ્થાન વેશ્યાવૃત્તિ અને લટાર મારવા

માટે કુખ્યાત છે.” “એવું કહેવામાં આવી રહ્યું છે કે, સેક્સ વર્કરને અહીંથી બીજી

જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.”

કાઉન્સિલ મેમ્બર કેથી મૂરનુ, આ બિલ પણ 8 થી 1 ના માર્જિનથી

પસાર થયું. કાઉન્સિલના સભ્ય ટેમી મોરાલેસે પણ, આ બિલની વિરુદ્ધમાં વોટિંગ કર્યું

છે. તે એક મુખ્ય બંદર છે. તે પેસિફિક મહાસાગર અને લેક ​​વોશિંગ્ટન વચ્ચે સ્થિત છે.

કેનેડાની સરહદ અહીંથી માત્ર 160 કિલોમીટર દૂર છે. એપ્રિલ 2009માં અહીંની વસ્તી આશરે 61,700 હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande