મોડાસા,02 જાન્યુઆરી (હિ.સ.) ઈડરના બડોલી ગામ પાસે આવેલ શનિધામ ખાતે. ચાલતા ચાર દિવસીય સત્સંગ-ભજનકીર્તનના કાર્યક્રમોનનું સંત
ધનગીરી બાપુ દેવરાજધામની સત્સંગ વાણી સાથે સમાપન ગત રાતે થયું હતું જેમાં મોટો ભક્ત સમુદાય અને ભાવિકો ઉમટી પડ્યા હતાગત રાતે થયું હતું જેમાં મોટો ભક્ત સમુદાય અને ભાવિકો ઉમટી પડ્યા હતા
શનિધામમાં ચાર દિવસ દરમિયાન કથા સુંદર કાંડ અને સત્સંગ જેવા કાર્યક્રમોન લઈને આખોય માહોલ ભક્તમય બની ગયો હતો. સમગ્ર પંથકના ભાવિકોએ એ આ ધાર્મિક કાર્યક્રમાઓ દરમિયાન સત્સંગ અને ભજન વાણીના કાર્યક્રમો બાદ છેલ્લે ગત રાત્રીએ પ.પુ.ધનગીરી બાપુ દેવરાજધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ,બાજકોટ , મોડાસા ના દ્વારા આખ્યાન ,સંતવાણી અને ભજન કીર્તન સાથે આ ચાર દિવસીય કાર્યક્રમનું. સમાપન કરવામાં આવ્યું આવ્યું હતું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ