એસટી ડેપો માટેની  જમીન માપણી માટે ચક્રોગતિમાન થતા લોકોમાં હર્ષની લાગણી 
મોડાસા,02 જાન્યુઆરી (હિ.સ.) વિજયનગરની જનતાની વર્ષો જૂની બસ સ્ટેશનની માંગ માનનીય રાજ્ય સભા સાંસદ રમીલા બારા ના અથાગ પ્રયત્નોથી પૂરી થઈ જે ઉપલક્ષમાં આજરોજ વિજયનગર માં બસસ્ટેન્ડની જમીન માપણી માટે સિંચાઇ વિભાગ,એસટી વિભાગ,સિટી સર્વે વિભાગ ની સંયુક્ત આ
એસટી ડેપો માટેની  જમીન માપણી માટે ચક્રોગતિમાન થતા લોકોમાં હર્ષની લાગણી 


મોડાસા,02 જાન્યુઆરી (હિ.સ.) વિજયનગરની જનતાની વર્ષો જૂની બસ સ્ટેશનની માંગ માનનીય રાજ્ય સભા સાંસદ રમીલા બારા ના અથાગ પ્રયત્નોથી પૂરી થઈ જે ઉપલક્ષમાં આજરોજ વિજયનગર માં બસસ્ટેન્ડની જમીન માપણી માટે સિંચાઇ વિભાગ,એસટી વિભાગ,સિટી સર્વે વિભાગ ની સંયુક્ત આવેલ જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ફૂલવંતીસોલંકી,સંગઠન પ્રમુખ પરેશ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય લીના નિનામા,તાલુકા સદસ્ય કૃષ્ણલાલ પંચાલ અને કિશોર અસારી,પૂર્વ સંગઠન મયુર શાહ, અને પાર્ટીના કાર્યકર્તા તેમજ સર્વ પક્ષીય એસટી ડેપો સમિતિના.પ્રમુખ ઈશ્વર પટેલ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande