ઉપરાષ્ટ્રપતિ, મંગળવારે કર્ણાટકમાં મંજુનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે 
નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મંગળવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં શ્રી ક્ષેત્ર ધર્મસ્થલ, મંજુનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ ધનખડ, તેમની મુલાકાત દરમિયાન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ


નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મંગળવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં શ્રી ક્ષેત્ર ધર્મસ્થલ, મંજુનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ ધનખડ, તેમની મુલાકાત દરમિયાન અહીં એક મેગા ક્યૂ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યા પછી, 2024-25 જ્ઞાનદીપ કાર્યક્રમનો શુભારંભ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande