કુતિયાણા નજીક થી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો.
પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામા પોલીસને સફળતા મળી છે. કુતિયાણા નજીકની ચૌટા ચેકપોસ્ટ પાસેથ પસાર થતા ટ્રકને કુતિયાણા પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમાંથી વિદે
કુતિયાણા નજીક થી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો.


કુતિયાણા નજીક થી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો.


કુતિયાણા નજીક થી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો.


પોરબંદર, 7 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર કુતિયાણા ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામા પોલીસને સફળતા મળી છે. કુતિયાણા નજીકની ચૌટા ચેકપોસ્ટ પાસેથ પસાર થતા ટ્રકને કુતિયાણા પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલના બોકસ નંગ-200 નાની-મોટી બોટલ નંગ 3144 કિંમત ३.29,95,200 મળી આવ્યા હતા પોલીસે મુળ પંચમહાલ જીલ્લાના હાલ અમદાવાદ ખાતે રહેતા હિંમતસિંહ કરણસિંહ વણઝારા નામના શખ્સને ઝડપી લીધો હતો પોલીસે વિદેશી દારૂ, આઈસર ટ્રક સહિત કુલ રૂ.36,36,100નો મુદામાલ કબ્જે કર્યો હતો દારૂ સાથે ઝડપાયેલા ડ્રાઇવરે એવુ જણાવ્યુ હતુ કે વૃષભ વસાવા નામના શખ્સના કહેવાથી સહયોગ હોટલ પાસેથી દારૂનો જથ્થો ભરી અને ભરૂચ ખાતે રહેતા એક શખ્સના કહેવાથી આ વિદેશી દારૂનો જથ્થો પોરબંદર ખાતે રહેતા શખ્સને પહોંચાડવાનો હતો પોરબંદરનો શખ્સ કોણ છે તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે . દિવાળીના તહેવાર પૂર્વે વિદેશી દારૂનો જથ્થો પોરબંદર ઠલવાય તે પહેલા પોલીસ ઝડપી લીધો હતો આ કેસમા પોલીસે હાલ ત્રણ શખ્સો સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande