ગીર સોમનાથ જિલ્લાની, પ્રાથમિક શાળાઓમાં ઓડિટ થયું
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ -સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા અમદાવાદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં નૂતન હોલ વેરાવળ પે-સેન્ટર શાળા-૧ ખાતે પબ્લિક હિયરિંગ યોજાઈ હતી. પબ્લિક હિયરિંગ ઉપ
ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં


ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ -સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા અમદાવાદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં નૂતન હોલ વેરાવળ પે-સેન્ટર શાળા-૧ ખાતે પબ્લિક હિયરિંગ યોજાઈ હતી.

પબ્લિક હિયરિંગ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઓડિટ કરવામાં આવ્યું હતું.

જેમાં બી.આર.સી, સર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એમ.સી ના સભ્યો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande