પોરબંદર પોલીસ દ્વારા બે સાઇકલ ચોર ને ઝડપી પાડ્યા.
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરમા સાયકલ ચોરીના બનાવો સામે આવ્યો હતા ર્કિતિમંદિર પોલીસે શંકાના આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા પોરબંદર ર્કિતિમંદિર પોલીસે શંકાના આધારે નારણ કરશન સોલંકી અને દેવા રત્ના ચૌહાણને ઝડપી લીધા હતા અને તેમના કબ્જામા
પોરબંદર પોલીસ દ્વારા બે સાઇકલ ચોર ને ઝડપી પાડ્યા.


પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરમા સાયકલ ચોરીના બનાવો સામે આવ્યો હતા ર્કિતિમંદિર પોલીસે શંકાના આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા પોરબંદર ર્કિતિમંદિર પોલીસે શંકાના આધારે નારણ કરશન સોલંકી અને દેવા રત્ના ચૌહાણને ઝડપી લીધા હતા અને તેમના કબ્જામાંથી છ જેટલી સાયકલ કબ્જે કરવામા આવી હતી જે કોઈની સાયકલ ચોરી થઈ હોય તે આધાર પુરાવા સાથે ર્કિતિમંદિર પોલીસનો સંપર્ક કરવો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande