જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી
-170 ખેલાડીઓનું ઓક્શન કરી 10 ટીમ બની હતી -બાપુ 11 એ 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા જેના ટ્રોફી કિંગએ માત્ર 28 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી -બાપુ ઇલેવન 39 રને વિજેતા બનતા જુના તવરા ટીપીએલ બાપુ ઇલેવન ચેમ્પિયન બની હતી ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.) ગામમાં યોજાયે
જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી

જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી

જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી

જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી

જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ( TPL ) સીઝન 2  મા બાપુ ઇલેવનએ બાજી મારી

-170 ખેલાડીઓનું ઓક્શન કરી 10 ટીમ બની હતી

-બાપુ 11 એ 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા જેના ટ્રોફી કિંગએ માત્ર 28 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

-બાપુ ઇલેવન 39 રને વિજેતા બનતા જુના તવરા ટીપીએલ બાપુ ઇલેવન ચેમ્પિયન બની હતી

ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.) ગામમાં યોજાયેલ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનો નજારો જોવા ગામના યુવાનો અને વડીલોનો મેદાન પર ઘસારો જોવા મળ્યો હતો. જુના તવરા ટીપીએલ સીઝન ટુ મા ફાઇનલ મેચનો મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો. સતત એક મહિનાથી અલગ અલગ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ ચાલી રહી હતી.જેની આજે ટ્રોફી કિંગ ઇલેવનએ ટોસ જીતી બાપુ 11 ને બેટિંગ આપી હતી. બાપુ 11 એ પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા ત્યારે જેના જવાબમાં સામે ટ્રોફી કિંગએ સેકન્ડ બેટિંગમાં માત્ર 28 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. બાપુ ઇલેવન 39 રને વિજેતા બની જુના તવરા ટીપીએલ બાપુ ઇલેવન ચેમ્પિયન બની હતી.

જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ( TPL) 2025 નો રોમાંચક ઓકશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 170 થી વધુ ખેલાડીઓએ આ ઓકશનમા ભાગ લીધો હતો. દસ ટીમોએ આ ઓકશનના માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડી માટે બોલી લગાડી હતી.10 ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરી હતી. ઓકશન કાર્યક્રમના માધ્યમથી યુવાનોની ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને આગળ વધવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તેવા હેતુથી સતત બીજા વર્ષે ગામના સામાજિક યુવાનો દ્વારા જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લિંગનું આયોજન કરવામા આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande