રાજકોટ/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જેમાં મંત્રી 13 માર્ચે સવારે વાગ્યે જસદણના સરકારી પુસ્તકાલય અને બપોરે 3 કલાકે વિંછીયાના સરકારી પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શનઆપશે. મંત્રી 15 માર્ચના રોજ સવારે કલાકે વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ