સુરત,17માર્ચ(હિ.સ.) મુસાફરોનીસુવિધામાટે, પશ્ચિમરેલ્વેદ્વારાએકતાનગર - નિઝામુદ્દીનસુપરફાસ્ટદ્વિ-સાપ્તાહિકટ્રેનનાસમયમાં 19 માર્ચ2025 થીપરિવર્તનકરવાનો નિર્ણય લેવામાં આવ્યોછે. આ ટ્રેનના પરિવર્તિત સમયની વિગતો નીચે મુજબ છે:
ટ્રેનનં.20945એકતાનગર-નિઝામુદ્દીન સુપરફાસ્ટ દ્વિસાપ્તાહિક ટ્રેન19.03.2025થીઆગામી સૂચના સુધી વડોદરા સ્ટેશનથી દરબુધવાર અને શુક્રવારે16:48કલાકની જગ્યાએ હવે16.40 કલાકે ઉપડશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે