પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના રતનપર-ઓડદર વિસ્તારમાં સમાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ભુતકાળમા જુરીઓનો ઉછેળ કરતા આજે પ્રવાસીઓ તથા પ્રિવેડીંગ, ફોટોશૂટ માટે આકર્ષકનું કેન્દ્ર બની ગયુ છે પરંતુ છેલ્લા 6 માસમાં જુરીઓ સહિત રેવેન્યુ વિભાગ હસ્તકના જંગલ વિસ્તારમાં 50એક વખત આગના બનાવો બની ગયા છે બાદ હવે ભાણવડ ડીવીઝન સામાજિક વનીકરણ રેન્જ પોરબંદર હસ્તકનો રતનપર-ઓડદર જુરીઓના વિસ્તાર નજીક ફાયર લાઈન બનાવાનું આયોજન કરાયુ છે જેનું કામ આજથી શરુ થઈ ગયુ છે. જુરીઓના જંગલ બચાવવા માટે ફાયર લાઈન બનાવ્યા બાદ પેવરબ્લોક પાથરવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya