સાયર ક્રાઇમ પોલીસે દ્વારા ફોર્ડ માં ગયેલ રૂપિયા પરત અપાવ્યા.
પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા ઓનલાઈન ટીકીટ વિઝ બુકિંગ અને ઓનલાઈન કેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ કોડ ફાઈનાન્સીયલ કોડ તથા કેસબુક ઈસ્ટાગ્રામ તથા ન્યૂડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે પોરબંદર જિલ્લાના જગ્યા જુદ
સાયર ક્રાઇમ પોલીસે દ્વારા ફોર્ડ માં ગયેલ રૂપિયા પરત અપાવ્યા.


સાયર ક્રાઇમ પોલીસે દ્વારા ફોર્ડ માં ગયેલ રૂપિયા પરત અપાવ્યા.


સાયર ક્રાઇમ પોલીસે દ્વારા ફોર્ડ માં ગયેલ રૂપિયા પરત અપાવ્યા.


સાયર ક્રાઇમ પોલીસે દ્વારા ફોર્ડ માં ગયેલ રૂપિયા પરત અપાવ્યા.


પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા ઓનલાઈન ટીકીટ વિઝ બુકિંગ અને ઓનલાઈન કેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ કોડ ફાઈનાન્સીયલ કોડ તથા કેસબુક ઈસ્ટાગ્રામ તથા ન્યૂડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે પોરબંદર જિલ્લાના જગ્યા જુદા સાયબર કોડના બનાવોમાં “તેરા તઝકો અર્પણ” કાર્યકામ અંતર્ગત કરિયાદી/અરજદારઓને 4,03,849/- પરત અપાવ્યાહતો.પોરબંદર જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ બનાવો જેવા કે, ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ ફ્રોડ ફાઈનાન્સીયલ કોડ તથા ફેસબુક ઈસ્ટ્રાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગુગલ કસ્ટમર કેરના નામે ફરિયાદી/અરજદારો સાથે ફ્રોડના બનાવ બનેલ જે પૈકી કુલ 6 અરજદારને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રામ અંતર્ગત અત્યાર સુધીમાં રૂ.4,03,849/-પરત અપાવવામાં આવ્યા હતા. આ સાથે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે, ઓનલાઈન ટીકીટ બુકિંગ અને ઓનલાઈન ક્રેડીટ કાર્ડ /ડેબીટ કાર્ડ ગીફ્ટ કોડ ફાઈનાન્સીયલ ફોડ તથા ફેસબુક ઈસ્ટાગ્રામ તથા ન્યુડ વિડીયો કોલ તથા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર મેળવતા સમયે ખરાઈ કરવી અને હંમેશા જે તે કંપની/બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ કસ્ટમર કેર નંબર મેળવવાનો આગ્રહ રાખવો તેમજ કોઈ પણ અજાણ્યાના કહેવા પર રીમોટ ડેસ્કટોપ શેરીંગ એપ્લીકેશન જેવી કે ટીમ વ્યુઅર, એનડેસ્ક, અવ્વલ ડેસ્ક વિગેરે જેવી ડાઉનલોડ કરવી નહિ.આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ કે.એમ.પ્રિયદર્શી, એ.એસ. આઈ.એ.આર.ચૌહાણ, એ.એસ.આઈ. કે.બી. ઓડેદરા, હેડ કોન્સ. વી.પી. દીક્ષિત, હેડ કોન્સ કે સી.વાઘેલા, વુમન કોન્સ. અંજનાબેન બાવનભાઈ, જયેશભાઈ જી. મારૂ સહિતના અધિકારીઓ રોકાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande