ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રસનાવડા ગામ ખાતે, હનુમાન ચાલીશા અને મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્ના વડા ગામ ખાતે આવેલા રામમંદિર ખાતે, રાત્રે સદભાવના સમીતી દ્વારા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે પ્રશ્નાવડા ગામમાં રામમંદિરે, હનુમાન ચાલીસા તથા મહા આરતી તેમજ સત્યનારાયણ ભગવાનની ક
હનુમાન ચાલીસા તથા મહા આરતી અને સત્યનારાયણ ભગવાનની કથા


ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્ના વડા ગામ ખાતે આવેલા રામમંદિર ખાતે, રાત્રે સદભાવના સમીતી દ્વારા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે પ્રશ્નાવડા ગામમાં રામમંદિરે, હનુમાન ચાલીસા તથા મહા આરતી તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહોળી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા જોડાયા હતા અને હનુમાન ચાલીસા તથા મહા આરતી અને સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande