ગોધરા મા નિર્માણાધીન હોસ્પિટલ ના સેન્ટીંગ સ્ટ્રક્ચર ના પડી જવાથી એક ને ઇજા
ગોધરા, 19 એપ્રિલ (હિ.સ.). ગોધરા મા ચર્ચ સર્કલ પાસે ખાનગી સૂર્યોદય હોસ્પિટલ ના નિર્માણ સમયે પાલક ના ટેકાઓ ખસી જતા રસ્તા પર પડ્યા હતા, કન્સ્ટ્રક્સન ચાલુ હોઈ તે દરમિયાન હોસ્પિટલ ના બહાર ના પ્લાસ્ટર હેતુ બંધાયેલ સેન્ટીંગ ના ટેકા નું સ્ટ્રક્ચર અચાનક પડ્યુ
ગોધરા મા નિર્માણાધીન હોસ્પિટલ ના સેન્ટીંગ સ્ટ્રક્ચર ના પડી જવાથી એક ને ઇજા -૪


ગોધરા મા નિર્માણાધીન હોસ્પિટલ ના સેન્ટીંગ સ્ટ્રક્ચર ના પડી જવાથી એક ને ઇજા -૩


ગોધરા મા નિર્માણાધીન હોસ્પિટલ ના સેન્ટીંગ સ્ટ્રક્ચર ના પડી જવાથી એક ને ઇજા -૨


ગોધરા મા નિર્માણાધીન હોસ્પિટલ ના સેન્ટીંગ સ્ટ્રક્ચર ના પડી જવાથી એક ને ઇજા-૧


ગોધરા, 19 એપ્રિલ (હિ.સ.). ગોધરા મા ચર્ચ સર્કલ પાસે ખાનગી સૂર્યોદય હોસ્પિટલ ના નિર્માણ સમયે પાલક ના ટેકાઓ ખસી જતા રસ્તા પર પડ્યા હતા, કન્સ્ટ્રક્સન ચાલુ હોઈ તે દરમિયાન હોસ્પિટલ ના બહાર ના પ્લાસ્ટર હેતુ બંધાયેલ સેન્ટીંગ ના ટેકા નું સ્ટ્રક્ચર અચાનક પડ્યું હતું,સ્ટ્ક્ચર પડતા નીચે ઉભેલા એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી, માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક યુવાન ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. હાલ નવીન બની રહેલ ખાનગી હોસ્પિટલ આગળ ફ્લાય ઓવર નું કામ પણ ચાલી રહેલ હોવાથી ડાયવરઝન આપેલ છે, નિર્માણાધીન હોસ્પિટલ બરાબર નીચે થી જ વાહન વ્યવહાર ચાલુ છે. નસીબ જોગે ટ્રાફિક ઓછું હોઈ ઈજાગ્રસ્તો ની સંખ્યા એક જ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande