મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) કાશ્મીર ના પહેલગામ માં પર્યટકો પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધ માં યાત્રાધામ શામળાજી બજાર સુપઁણ બંધ
અરવલ્લી જિલલાનુ યાત્રાધામ શામળાજી ના બજારો વહેલી સવારથીજ બજારો એ સુપઁણ બંધ રહ્યા હતા.અને આંતકવાદી હુમલા માં મોત નીપજ્યા તેવા મૃતકો ના માનમા મોન રાખીને શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ