સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામ સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન
ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના પ્રાચી મુકામે વિના મૂલ્યે 112 મો સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન તારીખ.18.6.2025 ને બુધવારે સમય.સવારે 9:30 થી 12:30, સ્થળ. કોળી સમાજ ભવન કોડીનાર વેરાવળ હાઇવે રોડ
સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામ સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન


ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના પ્રાચી મુકામે વિના મૂલ્યે 112 મો સદગુરુ નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈધ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન તારીખ.18.6.2025 ને બુધવારે સમય.સવારે 9:30 થી 12:30, સ્થળ. કોળી સમાજ ભવન કોડીનાર વેરાવળ હાઇવે રોડ પ્રાચી તીર્થ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ પ્રાચી તીર્થ તથા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ

સંપર્ક સૂત્ર, ગાયત્રી સ્ટીલ એન્ડ કિચનવેર માધવરાયજી રોડ મોક્ષ પીપળાની બાજુમાં પ્રાચી તીર્થ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande