ઓગણીસ લોકો સાથે છેતરપીંડી કરનાર બે શખસો સામે ફરિયાદ
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે બેંગકોક પટાયામાં નોકરી આપવાની લાલચમા લાખો રૂપિયા એજન્ટે લીધા બાદ નોકરી ના આપાવીને છેતર્યા છે હાલ તો થાઇલેન્ડમાં ફસાયેલા તમામ યુવક યુવતી હેમખેમ પરત
19 લોકો સાથે છેતરપીંડી કરનાર   બે શખસો સામે ફરિયાદ.


19 લોકો સાથે છેતરપીંડી કરનાર   બે શખસો સામે ફરિયાદ.


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : પોરબંદરના આંબેડકર નગરમાં રહેતા 19 જેટલા યુવક યુવતીઓ સાથે લાખોનો ફ્રોડ થયો છે બેંગકોક પટાયામાં નોકરી આપવાની લાલચમા લાખો રૂપિયા એજન્ટે લીધા બાદ નોકરી ના આપાવીને છેતર્યા છે હાલ તો થાઇલેન્ડમાં ફસાયેલા તમામ યુવક યુવતી હેમખેમ પરત ફર્યા છે. ત્યારે આ યુવક-યુવતિઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તુશાલ શાદીયા અને પંજાબ ખાતે રહેતા અમિતકુમાર સામે છતેરપીડીનો ભોગ બનનાર જયમઇલ અરજન મકવાણાએ એવી ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં એવુ જણાવ્યુ હતુ કે તુશાલ સાદીયા અને પંજાબ ખાતે રહેતા અમિતકુમારે નામના શખ્સે કુલ 19 જેટલા યુવક-યુવતિઓને પટાયાની હોટલમાં નોકરી આપની લાલચ આપી વ્યકિત દીઠ રૂ. 3 લાખ રોકડા મળી રૂ.37 લાખ રોકડા અને ઓનલાઇન રૂ. 2 લાખ રોકડ મળી રૂ. 20 લાખ મળી કુલ રૂ.57 લાખની છેરપીડી કરી છે. કમલાબાગ પોલીસે આ બનાવને લઇ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande