રાણાવાવ શહેરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદરના રાણવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો રાણાવાવના ધારીયાનેશ વિસ્તારમાં રહેતો નાથા એભા ભોગેસરા નામનો શખ્સ ગોપાલપરા વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધ
રાણાવાવ શહેરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


પોરબંદર, 26 જૂન (હિ.સ.) : પોરબંદરના રાણવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો રાણાવાવના ધારીયાનેશ વિસ્તારમાં રહેતો નાથા એભા ભોગેસરા નામનો શખ્સ ગોપાલપરા વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધારે રોકી અને તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-4 કિંમત રૂ.360નો મુદામાલ મળી આવ્યો હતો પોલીસે આ શખ્સની અટકાયત કરી તેમની સામે પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande