ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની મજા માણતા બાળકો, અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં પહેલા વાવણી લાયક વરસાદ થયો અને ત્યાર પછી બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી વાતાવરણ.જોવા મળી રહયુ છે. સુત્રાપાડા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય પંથક પ્રશ્નાવડા,
વરસાદની મજા માણતા બાળકો


ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ

જિલ્લામાં પહેલા વાવણી લાયક વરસાદ થયો અને ત્યાર પછી બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી વાતાવરણ.જોવા મળી રહયુ છે.

સુત્રાપાડા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય પંથક પ્રશ્નાવડા, લોઢવા, વડોદરા ઝાલા, બાવાની વાવડી લોઢવા સહિતનાં ગામોમાં વરસાદ શરૂ છે, ત્યારે વરસાદી વાતાવરણમાં કિલ્લોલ કરતા બાળકો વરસાદની મજા લઈ રહ્યા હોય તેવો વિડિઓ સામે આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande