ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક અડદ, મગ, ચોળી, બાજરી સહિતો નો પાક તૈયાર થઈ ગયો
ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો હોય છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક અડદ.મગ .ચોળી. બાજરી .સહિતો ઉનાળૂ પાક તૈયાર થઈ ગયો છે આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાકનું પણ બહોળા પ્રમાણમાં વાવે
ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક અડદ.મગ .ચોળી. બાજરી .સહિતો ઉનાળૂ પાક તૈયાર


ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો હોય છે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાક અડદ.મગ .ચોળી. બાજરી .સહિતો ઉનાળૂ પાક તૈયાર થઈ ગયો છે આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ પાકનું પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયું હતું જે પાક તૈયાર થઈ ચૂક્યો હશે પરંતુ કમોસમી વરસાદ પડતા સિઝન પાછળ ચાલી ગઈ હતી હાલ વરસાદને વિરામ લેતા ગીર સોમનાથ પંથકમાં મગ, અડદ, ચોરી, બાજરી જેવા પાકો કાઢવાનું શરૂ થયું છે, સારા ભાવ મળે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande