સુત્રાપાડા પંથકમાં ખેડૂતોએ, વાવણીના શ્રીફળ વધારી અને પૂજા અર્ચના કરી અને શ્રીગણેશ કર્યા
ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) જિલ્લાના સુત્રાપાડા પંથકમાં વાવણી લાયક સારો એવો વરસાદ પડ્યો ત્યારે બે દિવસથી વરસાદ દે વિરામ લીધો ત્યારે ખેડૂતોમાં એક ખુશીનું માહોલ જોવા મળી રહ્યો હોય છે ત્યારે ખેડૂતોને ચોમાસુ પાક અને વાવણી એટલે દિવાળી જેવો માહોલ જોવા મળતો
ખેડૂતોએ વાવણીના શ્રી શ્રીફળ વધારી અને પૂજા અર્ચના


ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) જિલ્લાના સુત્રાપાડા પંથકમાં વાવણી લાયક સારો એવો વરસાદ પડ્યો ત્યારે બે દિવસથી વરસાદ દે વિરામ લીધો ત્યારે ખેડૂતોમાં એક ખુશીનું માહોલ જોવા મળી રહ્યો હોય છે ત્યારે ખેડૂતોને ચોમાસુ પાક અને વાવણી એટલે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે જ્યારે જેની આતુરતાપૂર્વક વાવણીની રાહ જોવાઈ રહી હોય છે ત્યારે સુત્રાપાડા પંથકમાં ખેડૂતોએ વાવણીના,

શ્રીફળ વધારી અને પૂજા અર્ચના કરી અને શ્રીગણેશ કર્યા આપજે દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ખેડૂતો કેટલા ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોએ વાવેલી આગોતરા મગફળી પાણીવાળા વિસ્તારોમાં આ વાવેતરને પણ આ વરસાદ સારો એવો ફાયદો કરાવ્યો છે હાલ તો જગતનો સુત્રાપાડા પંથકમાં વાવણીમાં વ્યસ્ત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande