ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) મેંદરડા તાલુકાના દાત્રાણા કન્યા કેળવણી અને પ્રવેશ ત્સવ અંતર્ગત મેંદરડા તાલુકા ની પ્રાથમિક શાળા માં પીજીવીસીએલના કર્મચારી ત્રિવેદી ભાઈ તથા મેવાડાભાઈ તેમજ પી.એસ.આઇ વર્ષાબેન કાપડી દ્વારા આંગણવાડીના બાળકોને બાલવાટીકાના બાળકોને પ્રવેશ અપાયો હતો આંગણવાડી નાપ્રવેશપાત્ર બાળકોને ચિત્રપોથી કલરબેગ ટોપી સહિત ની વસ્તુઓ આપી અને પ્રવેશ આપવામાં આવ્યા હતો આંગણવાડી વર્કર દાતાણા પારુલબેન રણજીતભાઈ દ્વારા બાળકોને કંકુ પગલા સાથી ગીત પ્રાર્થના રમત રમાડીને પ્રવેશ કરાવ્યું હતું આંગણવાડીના હેલ્પર ચૌહાણ મછાબેન દ્વારા નાસ્તો અપાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ