કોસંબા-આંધિયાવાડ રોડની તાત્કાલિક મરામત – વરસાદમાં ખરાબ થયેલા રોડને પુનઃવ્યવસ્થિત કરાયો
વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- ભારે વરસાદને કારણે કોસંબાના આંધિયાવાડ રોડ હેઠળનો નાળો બેસી જતા રોડ નુકસાન પામ્યો હતો. જેની જાણ થતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. પાઈપ સેટલમેન્ટ અને કોલ્ડ મિક્સ પેચ વર્ક દ્વારા રસ્તો ફરીથી વાહન
કોસંબા-આંધિયાવાડ રોડની તાત્કાલિક મરામત – વરસાદમાં ખરાબ થયેલા રોડને પુનઃવ્યવસ્થિત કરાયો


વલસાડ, 11 જુલાઈ (હિ.સ.)- ભારે વરસાદને કારણે કોસંબાના આંધિયાવાડ રોડ હેઠળનો નાળો બેસી જતા રોડ નુકસાન પામ્યો હતો. જેની જાણ થતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. પાઈપ સેટલમેન્ટ અને કોલ્ડ મિક્સ પેચ વર્ક દ્વારા રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande