જુનાગઢ, 31 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વી.આર.ખેંગાર સાહેબના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ પ્રોહીની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ,
જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ એસ.ઓ.જી. ઈ.ચા. પો.ઇન્સ. એન.એ.વાઘેલા તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી./એસ.ઓ.જી., તથા વેરાવળ પો.સ્ટે. સ્ટાફની ફુલ-૦૬ ટીમો બનાવી પ્રોહી મેગા ડ્રાઇવ દરમ્યાન વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેઇડો કરી નીચે વિગતેની અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
- પ્રોહીના દેશીદારૂના કરેલ કેસ જેમાં,
કેસ - ૦૧ આથો કુલ કી.રૂ.૨૦,૦૦૦/-
કેસ - ૦૨ આથો કુલ કી.રૂ.૭,૫૦૦/-
કેસ - ૦૩ આથો કુલ કી.રૂ.૫,૦૦૦/-
કેસ - ૦૪ દેશીદારૂ કુલ કી.રૂ.૨,૦૦૦/-
કેસ -૦૫ દેશીદારૂ કુલ કી.રૂ.૨,૪૬૦/-
કેસ-૦૬ દેશીદારૂ કુલ કી.રૂ.૩,૦૦૦/-
- કુલ મુદામાલ કી.રૂ.૩૯,૯૬૦/-
- ભારતીય બનાવટના વિદેશી દારૂનો કવોલીટી કેસ
નાની મોટી બોટલો ૨૮૪૪કી.રૂ.૭,૬૮,૮૦૦
બિયરટીન - ૩૬૬ કી.રૂ.૮૪,૧૮૦/-
કુલ મુદામાલ કી.રૂ.૭,૬૮,૮૮૦/-
નીલ રેઇડ ૪૫
પ્રોહી બુટલેગર ચેક - પર
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ એસ.ઓ.જી. ઈ.ચા. પો.ઈન્સ. એન.એ.વાઘેલા તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ તથા એલ.સી.બી./એસ.ઓ.જી, તથા વેરાવળ પો.સ્ટે. સ્ટાફ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ