પોરબંદરમાં કમલાબાગ કા રાજા ના દર્શન કરવા ભક્તોની ભીડ
પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.): પોબંદરમા અનેકવિધ સેવાકાર્ય કરતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બીજા દિવસે મારા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને સત્યનારાયણ દેવની કથા તેમજ આરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કમાલબાગ કા રાજાની પૂજા અને
પોરબંદરમાં કમલાબાગ કા રાજા ના દર્શન કરવા ભક્તોની ભીડ.


પોરબંદરમાં કમલાબાગ કા રાજા ના દર્શન કરવા ભક્તોની ભીડ.


પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.): પોબંદરમા અનેકવિધ સેવાકાર્ય કરતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બીજા દિવસે મારા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને સત્યનારાયણ દેવની કથા તેમજ આરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

કમાલબાગ કા રાજાની પૂજા અને આરતીમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ ભારત સરકારના મોઈલ બોર્ડના ડાયરેક્ટર કપિલભાઈ કોટેચા તેમજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળના પ્રમુખ, મહામંત્રી અને સર્વે કાર્યકર્તા ભાઈઓ સહિત ટ્રસ્ટના દિનેશભાઈ કોઠારી, દેવુભાઈ પંડયા, દેવવ્રતભાઈ જોષી, રીટાબેન દવે, ધવલભાઈ દવે, પ્રકાશભાઈ ત્રિવેદી (કાનાભાઈ), રૂદ્રભાઈ ત્રિવેદી, જયેશભાઈ જોષી, સંજયભાઈ ઓડેદરા, ભાવિનભાઈ જોષી, ધરભાઈ પુરોહિત, ક્રિષ્ના સોઢા, શ્લોક ઓડેદરા ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande