પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ઈન્દીરાનગર વિસ્તારમાં જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પડાયો હતો આ દરમિયાન જુગાર રમી રહેલી કિરણબેન જગદિશ શિયાળ,સંતોકેબેન અરજનભાઇ ઓડેદરા અને આશાબેન પ્રેમજીભાઈ ટોડરમલને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રૂ.7080નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya