ઘરશન ગામે યુવતીના પિતાને, જાનથી મારી નાખવાની ધમકી.
પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)કુતિયાણા તાલુકાના ઘરશન ગામે યુવતિના પિતાએ એક શખ્સને પોતાની દિકરી સાથે વાત નહિં કરવાનુ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ઘરશન ગામે રહેતા પ્રકાશભાઇ લાખાભાઈ સોલંકીની દિકરી સાથે રાણાવાવ ખ
ઘરશન ગામે યુવતીના પિતાને, જાનથી મારી નાખવાની ધમકી.


પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)કુતિયાણા તાલુકાના ઘરશન ગામે યુવતિના પિતાએ એક શખ્સને પોતાની દિકરી સાથે વાત નહિં કરવાનુ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ઘરશન ગામે રહેતા પ્રકાશભાઇ લાખાભાઈ સોલંકીની દિકરી સાથે રાણાવાવ ખાતે રહેતો મિલન મસરભાઈ પાંડવદરાના નામનો શખ્સ વાત કરતો હોય આથી પ્રકાશભાઈ એ પોતાની દિકરી સાથે વાત નહિં કરવાનુ કહેતા ઉશ્કેરાયેલા મિલને પ્રકાશભાઈ અને તેમના પરિવારને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande