પોરબંદરમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અન્વયે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામા
પોરબંદરમાં  વિવિધ  સહકારી  સંસ્થાઓ  દ્વારા  સેવા   સંકલ્પ અભિયાનના  ભાગરૂપે  સ્વચ્છતા અને વૃક્ષારોપણના  કાર્યો કરાયુ.

પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના 25 વર્ષ

પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અન્વયે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વિશેષ

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત તમામ સહકારી સંસ્થાઓમાં

સ્વચ્છતા હંમેશાના સૂત્ર સાથે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ

સાથે જ પર્યાવરણ જતનના સંદેશ સાથે વિવિધ મંડળીઓના પરિસરમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ

પણ કરાયું હતું. પોરબંદર જિલ્લાની 500 થી વધુ સહકારી મંડળીઓએ આ સેવા સંકલ્પ

અભિયાનમાં ખૂબ જ સક્રિય અને ઉત્સાહભેર ભાગ જોડાઈ હતી.

જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, પોરબંદરના તાબા હેઠળની વિવિધ સહકારી

સંસ્થાઓને પણ આ મહા-અભિયાનમાં સક્રિયપણે સામેલ કરવામાં આવી હતી. જેમાં ધી જુનાગઢ

જિલ્લા સહકારી બેંક લિ. સાથે સંકળાયેલી વિવિધ સેવા સહકારી મંડળીઓ, પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે

સંકળાયેલી વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પોરબંદર જિલ્લા ખરીદ વેચાણ સંઘ

અને પોરબંદર જિલ્લા સહકારી સંઘ સાથે જોડાયેલી અન્ય મંડળીઓનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande