ઉપરાષ્ટ્રપતિ બુધવારે તમિલનાડુના તુતીકોરિનની મુલાકાત લેશે
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 11 નવેમ્બરના રોજ તમિલનાડુના તુતીકોરિનની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક લિમિટેડના 105મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વા
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 11 નવેમ્બરના રોજ તમિલનાડુના તુતીકોરિનની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક લિમિટેડના 105મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, રાધાકૃષ્ણન તેમની મુલાકાત દરમિયાન વી.ઓ. ચિદમ્બરમ કોલેજના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગ રૂપે આયોજિત વિદ્યાર્થીઓના પુનઃમિલનમાં પણ ભાગ લેશે, જે તેમનું પણ પર્વ સંસ્થાન છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande