ગીર સોમનાથના ભુવાટીંબી ગામમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વાવેલા ઘઉંની હાલત કફોડી
ગીર સોમનાથ, 3 ફેબ્રુઆરી (હિ.સ.) : ગીર સોમનાથના ભુવાટીંબી ગામ માં કમોસમી વરસાદના કારણે ઘઉંની હાલત દયાજનક. ધોધમાર કમોસમી વરસાદ ખેડૂતો તોના પાકને નૂકસાન થયું છે. ધોધમાર કમોસમી વરસાદ થી સુત્રાપાડા તાલુકાના ભુવા ટીંબી ગામે તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર
ગીર સોમનાથ  ભુવાટીંબી ગામ માં કમોસમી વરસાદ ના કારણે


ગીર સોમનાથ, 3 ફેબ્રુઆરી (હિ.સ.) : ગીર સોમનાથના ભુવાટીંબી ગામ માં કમોસમી વરસાદના કારણે ઘઉંની હાલત દયાજનક. ધોધમાર કમોસમી વરસાદ ખેડૂતો તોના પાકને નૂકસાન થયું છે. ધોધમાર કમોસમી વરસાદ થી સુત્રાપાડા તાલુકાના ભુવા ટીંબી ગામે તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. અનેક ગામોમાં વરસાદી ઝાપટા તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થી ખેડૂતોએ વાવેલા ઘઉંના દ્રશ્ય સામે આવ્યા. આ દ્રશ્ય ખેડૂતોએ વાઘેલા ઘઉંના ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું ખેડૂતોના ઘઉં જમીન દોસ્ત થયા છે અને શિયાળુપાકોને મોટું નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે ત્યારે જગતના તાત પાકને પકવતા ચાર મહિનાની મહેનત કરે ત્યારે કમોસમી વરસાદ થી ખેડૂત ચિંતીત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande